એઇડ્સના રોગી 238 યુગલોના લગ્ન કરાવનાર અનોખી સંસ્થા 

એઇડ્સના રોગી 238 યુગલોના લગ્ન કરાવનાર અનોખી સંસ્થા સુરતના રસીકભાઈ ભુવાનું પ્રશંસનીય કાર્ય પહેલી ડિસેમ્બરના દિવસે દર વર્ષે એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એઇડ્સ એક ખતરનાક બિમારી છે. જેની સામે વધુ લોકો તેનો ભોગ ન બને તે માટે સંસ્થાઓ દ્વારા અવેરનેસની કામગીરી કરવામાં આવે છે. ત્યારે સુરતમાં ચાલીતી ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ્સ લીવિંગ…

સોમનાથ રાહુલના વિવાદ પાછળ ઘરનો જ ભેદી? 

સોમનાથ મંદિરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ બિન હિંદુ રજિસ્ટરમાં નામ નોંધાવા પાછળ કોંગ્રેસના જ કોઈ અંદરના માણસનું કામ હોવાની આશંકા પાર્ટીમાં ઉઠી રહી છે. પાર્ટીના કેટલાક નેતાનું માનવું છે કે રાહુલ ગાંધીનું નામ ખરાબ કરવા આ વિવાદ ઉઠાવવા પાછળ એક એવા વ્યક્તિનો હાથ છે જે હાલ તો કોંગ્રેસમાં છે પરંતુ ભાજપમાં જવા માટે પ્રયાસ…

રાજકોટ સહિત સાત શહેરોમાં મોદીના વોરરુમ

રાજકોટ સહિત સાત શહેરોમાં મોદીના વોરરુમ વડા પ્રધાને પોતાને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો સાચો ચિતાર મળી રહે એ માટે ગુજરાતમાં કુલ 8 જગ્યાએ પોતાની પર્સનલ ઑફિસો શરૂ કરાવી છે ને એમને વોર-રૂમ નામ આપવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં આ વખતે ઇઉંઙને સામી છાતીએ કોન્ગ્રેસ અને પાટીદારો નડી રહ્યા છે એવા સમયે પોતાને કોઈ જાતની ભ્રામક…

કોંગ્રેસે ગામડાં ખતમ કર્યા અને ભાજપ ગામડાં ઓને સ્માર્ટ બનાવ્યાં

રાજકોટ ગ્રામ્યમાં આપણા લાખાભાઈનો ડંકો વાગે છે. કોંગ્રેસના શાસમાં ગામડાં ભાંગી ગયા હતાં, ખેડૂત બેહાલ બન્યો હતો. ભાગેલા ગામડાંને “સ્માર્ટ વિલેજ” રૂપી કાયાપલટ ભાજપની દેન છેઃ લાખાભાઈ. ગ્રામ વિકાસને આધારે દેશનો વિશ્વમાં ડંકો વગાડ્યો. રૂ. ૧૦ હજાર કરોડની મુખ્યમંત્રી સડક યોજનાથી ગામડાઓને શહેરથી જોડ્યાઃ ડી. કે. સખીયા (જિલ્લા ભાજપ પ્રમુખ) ગ્રામ્ય ક્ષેત્રની સુખ સુવિધામાં વિકાસ…

લોકોના હ્રદયમાં વસતા વિજયભાઈને અમે  ” વિજયી  સમ્રાટ ” બનાવીશું 

વોર્ડ ન. 3માં વિજયભાઈની  ” વિજયોત્સવ ” લોકસંપર્ક રેલી લોકોના હ્રદયમાં વસતા વિજયભાઈને અમે  ” વિજયી  સમ્રાટ ” બનાવીશું ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસોજ રહ્યા છે ત્યારે પ્રચાર હવે તેની પરાકાષ્ટએ પહોંચ્યો છે. આજરોજ બેઠક 69ના વોર્ડ ન 3 માં ઉમેદવાર અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું અને તેવેળાએ વોર્ડ ન।  3 માં…

Special Story :ભાજપનો 50 પૈસા અને કોંગ્રેસનો 2 રુપિયાનો ભાવ

ગુજરાત ચૂંટણી: સટ્ટાબજારમાં ભાજપ ફેવરીટગુજરાતની ચૂંટણી હવે નવ દિવસ બાકી રહ્યા છે ત્યારે સટ્ટાબજાર પડમાં આવ્યું છે, ઉમેદવારોના નામ ડીકલેર થઇ ગયા બાદ સટ્ટોડિયાઓ પોતાની રીતે દરેક સીટનું એક્સપોર્ટ તારણ કાઢે છે, ત્યારબાદ ગુજરાતમાં ભાજપ સત્તા ઉપર આવશે તેવું તારણ છે. કોંગ્રેસનો ભાવ 2 રુપિયા અને ભાજપના 50 પૈસા આજના છે.નરેન્દ્ર મોદીની સભાઓ પછી ફરીથી…

ખોડલધામના નરેશ પટેલ અને હાર્દિક વચ્ચે શુભેચ્છા મુલાકાત

સત્યની લડાઈ ઇમાનદારીથી લડવા હાર્દિકને નરેશ પટેલની સીખખોડલધામના નરેશ પટેલ અને હાર્દિક વચ્ચે શુભેચ્છા મુલાકાતગુજરાતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઘેરવા માટે વિપક્ષ પૂર્ણ તાકાત લગાવી રહ્યું છે. ત્યારે આ શ્રૃંખલામાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ ભાજપ માટે મુશ્કેલી બની રહ્યો છે. હાર્દિક સતત ભાજપને ઘેરવા માટે રણનીતિ પર કામ કરી રહ્યો છે, ત્યારે હાર્દિક પટેલે…

પતિના બેસણામાં રુદન કરતા પત્નીનું હાર્ટએટેકથી મોત

પતિના બેસણામાં રુદન કરતા પત્નીનું હાર્ટએટેકથી મોતગોંડલનો હૃદયસ્પર્શી બનાવ    ગોંડલ શહેરના પંચવટી સોસાયટી ખાતે રહેતા કડિયા વૃદ્ધનું મંગળવારે નિધન થયા બાદ ગઇકાલે બુધવારે તેમના બેસણા પછી પત્નીએ પણ અનંતની વાટ પકડી લેતા કડિયા પરિવારે એકાએક સ્વજન ગુમાવતા હતપ્રભ થવા પામ્યો હતો. પતિના બેસણામાં તેની તસવીર સામે જોઇ બોલી ઉઠ્યા હતા કે તમે મને લીધા વિના…

ભાજપાના શાસનમાં રોડ રસ્તા બન્યાં એટલે ખાડાઓની ચર્ચા થાય છે – શ્રી વિજયભાઈ રૂપાણી

  ભાજપાના શાસનમાં રોડ રસ્તા બન્યાં એટલે ખાડાઓની ચર્ચા થાય છે – શ્રી વિજયભાઈ રૂપાણી   રાજકોટમાં રૂપાણી નો વિજય નિશ્ચિત થઇ ગયાનો કોલ આપતા ભોમેશ્વર વિસ્તારનો લોક પ્રતિસાદ કોંગ્રેસના રાજમાં તો ખાડાઓની વચ્ચે રોડ શોધવા પડતા તેટલો ભ્ર્સતાચાર હતો કોંગ્રેસના ભ્રષ્ટાચારી શાસકો તો ગાયોનો ઘાસચારો પણ ખાઇ ગયા હતા રાજકોટ અને ગુજરાતના વિકાસ રથને…

 ગુજરાતનીચૂંટણીઓ કોંગ્રેસની કબરમાં છેલ્લો ખીલો હશેઃ શ્રી વિજયભાઈ રૂપાણી.

રાજકોટ. મગંળવાર ચૂંટણીઓનો જંગ જામતો જાય છે તેમ તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ઘોડ વિજયી દોટ લગાવી રહ્યો છે. લોકો તરફથી મળી રહેલા પ્રતિસાદ પરથી એ હવે દીવા જેવી ચોખવટ છે કે રાજકોટને તો મુખ્યમંત્રી જ જોઈએ, બીજા કોઈ નહીં. શ્રી વિજયભાઈ રૂપાણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવા ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી તરીકે અન્ય ઉમેદવારો…